-
યહોશુઆ ૬:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ એટલે એ યુવાન જાસૂસો ગયા. તેઓ રાહાબ, તેનાં માતા-પિતા, તેના ભાઈઓ અને તેના ઘરના બધાને બહાર કાઢી લાવ્યા.+ તેઓએ તેના આખા કુટુંબને છાવણી બહાર એક જગ્યાએ સહીસલામત રાખ્યું.
-