-
ન્યાયાધીશો ૧:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ યહૂદાના માણસોએ હેબ્રોનમાં રહેતા કનાનીઓ પર હુમલો કર્યો. (હેબ્રોનનું નામ અગાઉ કિર્યાથ-આર્બા હતું.) તેઓએ શેશાય, અહીમાન અને તાલ્માયનો નાશ કર્યો.+
-