-
પુનર્નિયમ ૪:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ “તમે પર્વતની નજીક આવ્યા અને એની તળેટી પાસે ઊભા રહ્યા. પર્વત સળગી રહ્યો હતો અને એની જ્વાળાઓ આકાશ સુધી પહોંચતી હતી. ચારે બાજુ ઘોર અંધકાર અને ગાઢ વાદળો છવાઈ ગયાં હતાં.+
-