-
લેવીય ૧૧:૨૬, ૨૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૬ “‘જે પ્રાણીની ખરી ફાટેલી હોય, પણ બે ભાગમાં ફાટેલી ન હોય અને જે વાગોળતું ન હોય એ તમારા માટે અશુદ્ધ છે. જે કોઈ એના મડદાને અડકે, તે અશુદ્ધ ગણાય.+ ૨૭ ચાર પગે ચાલતાં પ્રાણીઓમાંથી જે પોતાના પંજા પર ચાલે છે, એ તમારા માટે અશુદ્ધ છે. જે કોઈ એના મડદાને અડકે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
-