ન્યાયાધીશો ૧૬:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ પલિસ્તીઓના શાસકોએ દલીલાહ પાસે આવીને કહ્યું: “સામસૂનને ફોસલાવ*+ અને તેની તાકાતનું રહસ્ય જાણી લે, જેથી અમે તેને પકડીને બાંધી શકીએ અને તેને કાબૂમાં કરી શકીએ. એના બદલામાં અમે દરેક જણ તને ચાંદીના ૧,૧૦૦ ટુકડા આપીશું.”
૫ પલિસ્તીઓના શાસકોએ દલીલાહ પાસે આવીને કહ્યું: “સામસૂનને ફોસલાવ*+ અને તેની તાકાતનું રહસ્ય જાણી લે, જેથી અમે તેને પકડીને બાંધી શકીએ અને તેને કાબૂમાં કરી શકીએ. એના બદલામાં અમે દરેક જણ તને ચાંદીના ૧,૧૦૦ ટુકડા આપીશું.”