-
યહોશુઆ ૭:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ કનાનીઓ અને દેશના બીજા રહેવાસીઓ એ સાંભળશે ત્યારે, તેઓ અમને ઘેરી વળશે અને પૃથ્વી પરથી અમારું નામનિશાન મિટાવી દેશે. પછી, તમારા મહાન નામનું શું થશે?”+
-