-
૨ શમુએલ ૫:૨૩, ૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ દાઉદે યહોવાની સલાહ માંગી. તેમણે કહ્યું: “તું સીધેસીધો હુમલો ન કરતો. પણ ફરીને તેઓની પાછળ જજે અને બાકા ઝાડીઓની આગળ તેઓ પર હુમલો કરજે. ૨૪ જ્યારે બાકા ઝાડીઓમાં કૂચ કરવાનો અવાજ સંભળાય ત્યારે તરત હુમલો કરજે, કેમ કે પલિસ્તીઓના સૈન્યનો સંહાર કરવા યહોવા તારી આગળ નીકળી ગયા હશે.”
-