ગીતશાસ્ત્ર ૩૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ કોઈ રાજા મોટા લશ્કરને લીધે બચી જતો નથી.+ કોઈ શૂરવીર પુષ્કળ તાકાતના જોરે બચતો નથી.+ ઝખાર્યા ૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તેણે મને કહ્યું: “યહોવાનો આ સંદેશો ઝરુબ્બાબેલ માટે છે: ‘“લશ્કરથી નહિ કે મનુષ્યની તાકાતથી નહિ,+ પણ મારી શક્તિથી એ બધું થશે,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
૬ તેણે મને કહ્યું: “યહોવાનો આ સંદેશો ઝરુબ્બાબેલ માટે છે: ‘“લશ્કરથી નહિ કે મનુષ્યની તાકાતથી નહિ,+ પણ મારી શક્તિથી એ બધું થશે,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.