યહોશુઆ ૧૧:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ ઇઝરાયેલીઓના દેશમાં કોઈ અનાકી બચ્યો નહિ. ગાઝા,+ ગાથ+ અને આશ્દોદમાં+ જ તેઓ બચી ગયા.+ ૨ શમુએલ ૨૧:૨૦, ૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ ગાથમાં ફરીથી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર માણસ હતો. તેના બંને હાથે ૬ આંગળીઓ અને બંને પગે ૬ આંગળીઓ, કુલ ૨૪ આંગળીઓ હતી. તે પણ રફાઈમનો વંશજ હતો.+ ૨૧ તે ઇઝરાયેલને લલકારતો હતો.+ એટલે દાઉદના ભાઈ શિમઈના*+ દીકરા યોનાથાને તેને મારી નાખ્યો.
૨૦ ગાથમાં ફરીથી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર માણસ હતો. તેના બંને હાથે ૬ આંગળીઓ અને બંને પગે ૬ આંગળીઓ, કુલ ૨૪ આંગળીઓ હતી. તે પણ રફાઈમનો વંશજ હતો.+ ૨૧ તે ઇઝરાયેલને લલકારતો હતો.+ એટલે દાઉદના ભાઈ શિમઈના*+ દીકરા યોનાથાને તેને મારી નાખ્યો.