૧ શમુએલ ૧૭:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ ગોલ્યાથે* કહ્યું: “આજે હું ઇઝરાયેલના સૈન્યને લલકારું છું.*+ એક માણસને મારી સામે મોકલો અને અમે બંને સામસામે લડીશું!” યર્મિયા ૧૦:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ પણ યહોવા સાચે જ ઈશ્વર છે. તે જીવતા ઈશ્વર+ અને સનાતન રાજા છે.+ તેમના ગુસ્સાને લીધે પૃથ્વી ધ્રૂજી ઊઠશે.+ કોઈ પણ પ્રજા તેમના ક્રોધ સામે ટકી શકશે નહિ.
૧૦ ગોલ્યાથે* કહ્યું: “આજે હું ઇઝરાયેલના સૈન્યને લલકારું છું.*+ એક માણસને મારી સામે મોકલો અને અમે બંને સામસામે લડીશું!”
૧૦ પણ યહોવા સાચે જ ઈશ્વર છે. તે જીવતા ઈશ્વર+ અને સનાતન રાજા છે.+ તેમના ગુસ્સાને લીધે પૃથ્વી ધ્રૂજી ઊઠશે.+ કોઈ પણ પ્રજા તેમના ક્રોધ સામે ટકી શકશે નહિ.