ગણના ૩:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ તું હારુન અને તેના દીકરાઓને યાજકો તરીકે નિયુક્ત કર અને તેઓ યાજકો તરીકેની પોતાની જવાબદારી નિભાવે.+ યાજક ન હોય એવો કોઈ પણ માણસ* પવિત્ર જગ્યાની નજીક આવે તો, તેને મારી નાખવો.”+ પુનર્નિયમ ૩૩:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ તે યાકૂબને તમારા કાયદા-કાનૂન+અને ઇઝરાયેલને તમારા નિયમો શીખવે.+ તે તમને ધૂપ* ચઢાવે, જેની સુવાસથી તમે ખુશ થાઓ છો.+ તે તમારી વેદી પર પૂરેપૂરું અર્પણ ચઢાવે.+ માલાખી ૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યાજકના હોઠે તો જ્ઞાનની વાતો હોવી જોઈએ. લોકોએ તેની પાસેથી નિયમ શીખવો* જોઈએ,+ કેમ કે તે સૈન્યોના ઈશ્વર યહોવાનો સંદેશવાહક છે.
૧૦ તું હારુન અને તેના દીકરાઓને યાજકો તરીકે નિયુક્ત કર અને તેઓ યાજકો તરીકેની પોતાની જવાબદારી નિભાવે.+ યાજક ન હોય એવો કોઈ પણ માણસ* પવિત્ર જગ્યાની નજીક આવે તો, તેને મારી નાખવો.”+
૧૦ તે યાકૂબને તમારા કાયદા-કાનૂન+અને ઇઝરાયેલને તમારા નિયમો શીખવે.+ તે તમને ધૂપ* ચઢાવે, જેની સુવાસથી તમે ખુશ થાઓ છો.+ તે તમારી વેદી પર પૂરેપૂરું અર્પણ ચઢાવે.+
૭ યાજકના હોઠે તો જ્ઞાનની વાતો હોવી જોઈએ. લોકોએ તેની પાસેથી નિયમ શીખવો* જોઈએ,+ કેમ કે તે સૈન્યોના ઈશ્વર યહોવાનો સંદેશવાહક છે.