-
હિબ્રૂઓ ૧૧:૩૨-૩૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૨ એનાથી વધારે હું શું કહું? ગિદિયોન,+ બારાક,+ સામસૂન,+ યિફતા,+ દાઉદ,+ શમુએલ+ અને બીજા પ્રબોધકો વિશે હું જણાવવા બેસું તો, સમય ખૂટી જશે. ૩૩ શ્રદ્ધાને લીધે તેઓએ રાજાઓને હરાવ્યા,+ સત્યના માર્ગે ચાલ્યા, વચનો મેળવ્યાં,+ સિંહોનાં મોં બંધ કર્યાં,+ ૩૪ આગની જ્વાળાઓ હોલવી નાખી,+ તલવારની ધારથી બચી ગયા,+ કમજોરમાંથી બળવાન થયા,+ યુદ્ધમાં શક્તિશાળી બન્યા,+ દુશ્મનોનાં લશ્કરોને ભગાડી મૂક્યાં.+
-