-
૧ રાજાઓ ૧૮:૪૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૬ એલિયા પર યહોવાની શક્તિ ઊતરી આવી. તેણે પોતાનો ઝભ્ભો કમરે ખોસ્યો અને યિઝ્રએલ સુધી આહાબના રથની આગળ આગળ દોડતો ગયો.