૧ શમુએલ ૨૫:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ મેં સાંભળ્યું છે કે તમે તમારાં ઘેટાંનું ઊન કાતરો છો. જ્યારે તમારા ઘેટાંપાળકો અમારી સાથે હતા, ત્યારે અમે તેઓનું કોઈ નુકસાન કર્યું નથી.+ તેઓ કાર્મેલમાં હતા એટલો સમય તેઓનું કંઈ ખોવાયું નથી.
૭ મેં સાંભળ્યું છે કે તમે તમારાં ઘેટાંનું ઊન કાતરો છો. જ્યારે તમારા ઘેટાંપાળકો અમારી સાથે હતા, ત્યારે અમે તેઓનું કોઈ નુકસાન કર્યું નથી.+ તેઓ કાર્મેલમાં હતા એટલો સમય તેઓનું કંઈ ખોવાયું નથી.