૧ શમુએલ ૨૭:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ દાઉદ ગાથના રાજા આખીશ પાસે રહ્યો. દાઉદના માણસો અને તેઓનાં કુટુંબો પણ ત્યાં રહ્યાં. દાઉદની બે પત્નીઓ તેની સાથે હતી, યિઝ્રએલની અહીનોઆમ+ અને કાર્મેલની અબીગાઈલ,+ જે નાબાલની વિધવા હતી. ૨ શમુએલ ૩:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ એ દરમિયાન દાઉદને હેબ્રોનમાં દીકરાઓ થયા.+ તેનો પહેલો દીકરો આમ્નોન+ હતો, જે યિઝ્રએલની અહીનોઆમથી+ જન્મ્યો હતો. ૧ કાળવૃત્તાંત ૩:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ દાઉદને હેબ્રોનમાં આ દીકરાઓ થયા હતા:+ પહેલો દીકરો આમ્નોન,+ જેની મા યિઝ્રએલની અહીનોઆમ+ હતી; બીજો દાનિયેલ, જેની મા કાર્મેલની અબીગાઈલ+ હતી;
૩ દાઉદ ગાથના રાજા આખીશ પાસે રહ્યો. દાઉદના માણસો અને તેઓનાં કુટુંબો પણ ત્યાં રહ્યાં. દાઉદની બે પત્નીઓ તેની સાથે હતી, યિઝ્રએલની અહીનોઆમ+ અને કાર્મેલની અબીગાઈલ,+ જે નાબાલની વિધવા હતી.
૨ એ દરમિયાન દાઉદને હેબ્રોનમાં દીકરાઓ થયા.+ તેનો પહેલો દીકરો આમ્નોન+ હતો, જે યિઝ્રએલની અહીનોઆમથી+ જન્મ્યો હતો.
૩ દાઉદને હેબ્રોનમાં આ દીકરાઓ થયા હતા:+ પહેલો દીકરો આમ્નોન,+ જેની મા યિઝ્રએલની અહીનોઆમ+ હતી; બીજો દાનિયેલ, જેની મા કાર્મેલની અબીગાઈલ+ હતી;