-
૧ શમુએલ ૧૪:૫૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫૦ શાઉલની પત્નીનું નામ અહીનોઆમ હતું, જે અહીમાઆસની દીકરી હતી. તેના સેનાપતિનું નામ આબ્નેર+ હતું, જે શાઉલના કાકા નેરનો દીકરો હતો.
-
-
૨ શમુએલ ૩:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ ઈશ-બોશેથની વાત સાંભળીને આબ્નેરનો ગુસ્સો ભડકી ઊઠ્યો. તે બોલ્યો: “શું હું યહૂદાનો કૂતરો છું? આજ સુધી મેં તારા પિતા શાઉલના ઘરનાને, તેમના ભાઈઓને અને તેમના મિત્રોને અતૂટ પ્રેમ બતાવ્યો છે. અરે, મેં તને દગો કરીને દાઉદના હાથમાં સોંપી દીધો નથી. તોપણ તું એક સ્ત્રીના લીધે આજે મારા પર આરોપ મૂકે છે.
-