૧ શમુએલ ૨૫:૪૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૩ દાઉદે યિઝ્રએલની+ અહીનોઆમ+ સાથે પણ લગ્ન કર્યું હતું. તેઓ બંને તેની પત્નીઓ બની.+