નિર્ગમન ૨૦:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ “તમે વ્યભિચાર ન કરો.+ નિર્ગમન ૨૦:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ “તમે બીજા માણસના ઘરનો લોભ ન રાખો. તેની પત્નીનો+ કે તેનાં દાસ-દાસીનો કે તેના બળદનો* કે તેના ગધેડાનો કે તેની કોઈ પણ વસ્તુનો લોભ ન રાખો.”+
૧૭ “તમે બીજા માણસના ઘરનો લોભ ન રાખો. તેની પત્નીનો+ કે તેનાં દાસ-દાસીનો કે તેના બળદનો* કે તેના ગધેડાનો કે તેની કોઈ પણ વસ્તુનો લોભ ન રાખો.”+