-
ઉત્પત્તિ ૩૯:૭-૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ પોટીફારની પત્ની યૂસફને ખરાબ નજરે જોવા લાગી. તેણે યૂસફને કહ્યું: “મારી સાથે સૂઈ જા.” ૮ પણ યૂસફે સાફ ના પાડી દીધી. તેણે કહ્યું: “મારા માલિકે મારા પર ભરોસો મૂકીને તેમનું બધું મારા હાથમાં સોંપ્યું છે. તે મારી પાસેથી કશાનો પણ હિસાબ માંગતા નથી. ૯ આ ઘરમાં મારા જેટલો અધિકાર બીજા કોઈ પાસે નથી. માલિકે તમારા સિવાય મારાથી બીજું કંઈ પાછું રાખ્યું નથી, કેમ કે તમે તેમનાં પત્ની છો. તો આવું ઘોર પાપ કરીને હું કેમ ઈશ્વરનો ગુનેગાર થાઉં?”+
-
-
પુનર્નિયમ ૫:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ “‘તમે વ્યભિચાર ન કરો.+
-