૨ કાળવૃત્તાંત ૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ યહોવાના મંદિર માટે સુલેમાને જે કામ કરવાનું હતું, એ બધું જ તેણે પૂરું કર્યું.+ તેના પિતા દાઉદે પવિત્ર કરેલી વસ્તુઓ પણ તે મંદિરમાં લાવ્યો.+ તેણે ચાંદી, સોનું અને ચીજવસ્તુઓ સાચા ઈશ્વરના મંદિરના ભંડારોમાં મૂક્યાં.+
૫ યહોવાના મંદિર માટે સુલેમાને જે કામ કરવાનું હતું, એ બધું જ તેણે પૂરું કર્યું.+ તેના પિતા દાઉદે પવિત્ર કરેલી વસ્તુઓ પણ તે મંદિરમાં લાવ્યો.+ તેણે ચાંદી, સોનું અને ચીજવસ્તુઓ સાચા ઈશ્વરના મંદિરના ભંડારોમાં મૂક્યાં.+