-
લેવીય ૧૮:૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ તમે એવાં કામો કરીને દેશને ભ્રષ્ટ ન કરો. નહિતર, એ તમારી અગાઉની પ્રજાઓની જેમ તમને ઓકી કાઢશે.
-
-
પુનર્નિયમ ૪:૨૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૬ તો હું આજે આકાશ અને પૃથ્વીને સાક્ષી રાખીને કહું છું કે, યર્દન પાર જે દેશને તમે કબજે કરવા જઈ રહ્યા છો એમાં તમારો જલદી જ નાશ થઈ જશે. તમે ત્યાં લાંબું નહિ જીવી શકો, તમારો પૂરેપૂરો નાશ થશે.+
-