-
૨ રાજાઓ ૧૭:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ તેમણે ઇઝરાયેલીઓને દાઉદના ઘરથી અલગ પાડી દીધા. તેઓએ નબાટના દીકરા યરોબઆમને રાજા બનાવ્યો.+ પણ તેણે ઇઝરાયેલીઓને યહોવાના માર્ગથી ભટકાવી દીધા. તેણે તેઓ પાસે મોટું પાપ કરાવ્યું.
-