૧ રાજાઓ ૧૬:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ તે નબાટના દીકરા યરોબઆમના પાપી માર્ગે ચાલ્યો.+ એ જાણે ઓછું હોય તેમ, તેણે સિદોનીઓના+ રાજા એથબઆલની દીકરી ઇઝેબેલ+ સાથે લગ્ન કર્યા. તે બઆલને* નમન કરીને તેની ભક્તિ કરવા લાગ્યો.+
૩૧ તે નબાટના દીકરા યરોબઆમના પાપી માર્ગે ચાલ્યો.+ એ જાણે ઓછું હોય તેમ, તેણે સિદોનીઓના+ રાજા એથબઆલની દીકરી ઇઝેબેલ+ સાથે લગ્ન કર્યા. તે બઆલને* નમન કરીને તેની ભક્તિ કરવા લાગ્યો.+