૨ રાજાઓ ૨:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ એલિયાએ પોતાનો ઝભ્ભો ઉતાર્યો+ ને એનો વીંટો વાળીને પાણી પર ઘા કર્યો. પાણી જમણે અને ડાબે એમ બે ભાગમાં વહેંચાઈ ગયું. વચ્ચેની કોરી ભૂમિ પર ચાલીને તેઓ બંને નદી ઓળંગી ગયા.+
૮ એલિયાએ પોતાનો ઝભ્ભો ઉતાર્યો+ ને એનો વીંટો વાળીને પાણી પર ઘા કર્યો. પાણી જમણે અને ડાબે એમ બે ભાગમાં વહેંચાઈ ગયું. વચ્ચેની કોરી ભૂમિ પર ચાલીને તેઓ બંને નદી ઓળંગી ગયા.+