નિર્ગમન ૨૦:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ મારા સિવાય તમારો બીજો કોઈ ઈશ્વર હોવો ન જોઈએ.+ નિર્ગમન ૩૪:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ તમે બીજા કોઈ દેવ આગળ નમશો નહિ,+ કેમ કે યહોવા ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ કરવામાં આવે.* હા, તે એવા ઈશ્વર છે જે ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ થાય, બીજા કોઈની નહિ.+
૧૪ તમે બીજા કોઈ દેવ આગળ નમશો નહિ,+ કેમ કે યહોવા ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ કરવામાં આવે.* હા, તે એવા ઈશ્વર છે જે ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ થાય, બીજા કોઈની નહિ.+