૨ કાળવૃત્તાંત ૨૨:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ સિરિયાના રાજા હઝાએલ+ સામે લડતી વખતે તેઓએ યહોરામને રામામાં* ઘાયલ કર્યો હતો. એટલે તે સાજો થવા યિઝ્રએલ+ પાછો ગયો. આહાબનો દીકરો યહોરામ+ ઘાયલ* થયો હોવાથી,+ યહૂદાના રાજા યહોરામનો દીકરો અહાઝ્યા* તેને મળવા યિઝ્રએલ ગયો.+
૬ સિરિયાના રાજા હઝાએલ+ સામે લડતી વખતે તેઓએ યહોરામને રામામાં* ઘાયલ કર્યો હતો. એટલે તે સાજો થવા યિઝ્રએલ+ પાછો ગયો. આહાબનો દીકરો યહોરામ+ ઘાયલ* થયો હોવાથી,+ યહૂદાના રાજા યહોરામનો દીકરો અહાઝ્યા* તેને મળવા યિઝ્રએલ ગયો.+