-
૧ રાજાઓ ૧૬:૨૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૯ યહૂદાના રાજા આસાના શાસનનું ૩૮મું વર્ષ ચાલતું હતું. એ સમયે ઇઝરાયેલ પર ઓમ્રીનો દીકરો આહાબ રાજગાદીએ બેઠો. તેણે સમરૂનમાં+ રહીને ઇઝરાયેલ પર ૨૨ વર્ષ રાજ કર્યું.
-