૨ રાજાઓ ૩:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ એલિશાએ ઇઝરાયેલના રાજાને કહ્યું: “તું મારી પાસે શું કામ આવ્યો છે?+ તારા પિતાના પ્રબોધકો અને તારી માતાના પ્રબોધકો પાસે જા!”+ ઇઝરાયેલના રાજાએ તેને કહ્યું: “ના, કેમ કે યહોવા અમને ત્રણેય રાજાઓને મોઆબના હાથમાં સોંપી દેવા અહીં લાવ્યા છે.”
૧૩ એલિશાએ ઇઝરાયેલના રાજાને કહ્યું: “તું મારી પાસે શું કામ આવ્યો છે?+ તારા પિતાના પ્રબોધકો અને તારી માતાના પ્રબોધકો પાસે જા!”+ ઇઝરાયેલના રાજાએ તેને કહ્યું: “ના, કેમ કે યહોવા અમને ત્રણેય રાજાઓને મોઆબના હાથમાં સોંપી દેવા અહીં લાવ્યા છે.”