૨ રાજાઓ ૧૦:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ યેહૂએ યિઝ્રએલમાં આહાબના ઘરના બાકી રહેલા બધાને મારી નાખ્યા. તેણે આહાબના બધા મુખ્ય માણસો, તેનાં સગાં-સંબંધીઓ અને તેના યાજકોને* મોતને ઘાટ ઉતાર્યા.+ તેઓમાંથી કોઈ બચ્યું નહિ.+
૧૧ યેહૂએ યિઝ્રએલમાં આહાબના ઘરના બાકી રહેલા બધાને મારી નાખ્યા. તેણે આહાબના બધા મુખ્ય માણસો, તેનાં સગાં-સંબંધીઓ અને તેના યાજકોને* મોતને ઘાટ ઉતાર્યા.+ તેઓમાંથી કોઈ બચ્યું નહિ.+