૨ શમુએલ ૫:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ પછી દાઉદ કિલ્લામાં રહેવા લાગ્યો અને એ જગ્યાનું નામ દાઉદનગર પડ્યું.* દાઉદે ગઢ*+ પર અને શહેરમાં દીવાલો અને બીજી ઇમારતો બાંધવાનું શરૂ કર્યું.+ ૧ રાજાઓ ૯:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ રાજા સુલેમાને મજૂરી કરવા રાખેલા લોકોનો આ અહેવાલ છે.+ તેઓએ યહોવાનું મંદિર,+ રાજમહેલ, ગઢ,*+ યરૂશાલેમનો કોટ, હાસોર,+ મગિદ્દો+ અને ગેઝેર+ શહેરો બાંધ્યાં. ૧ રાજાઓ ૯:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ ઇજિપ્તના રાજાની દીકરી+ દાઉદનગરમાંથી+ પોતાના મહેલમાં રહેવા આવી, જે સુલેમાને તેના માટે બાંધ્યો હતો. પછી સુલેમાને ગઢ*+ બાંધ્યો. ૨ કાળવૃત્તાંત ૩૨:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ હિઝકિયાએ હિંમત રાખીને તૂટી ગયેલો આખો કોટ ફરીથી બાંધ્યો. તેણે એના પર બુરજો બનાવ્યા અને બહારની તરફ બીજી દીવાલ બનાવી. તેણે દાઉદનગરના ગઢનું* સમારકામ કરાવ્યું.+ તેણે ઘણાં બધાં હથિયારો અને ઢાલો બનાવ્યાં.
૯ પછી દાઉદ કિલ્લામાં રહેવા લાગ્યો અને એ જગ્યાનું નામ દાઉદનગર પડ્યું.* દાઉદે ગઢ*+ પર અને શહેરમાં દીવાલો અને બીજી ઇમારતો બાંધવાનું શરૂ કર્યું.+
૧૫ રાજા સુલેમાને મજૂરી કરવા રાખેલા લોકોનો આ અહેવાલ છે.+ તેઓએ યહોવાનું મંદિર,+ રાજમહેલ, ગઢ,*+ યરૂશાલેમનો કોટ, હાસોર,+ મગિદ્દો+ અને ગેઝેર+ શહેરો બાંધ્યાં.
૨૪ ઇજિપ્તના રાજાની દીકરી+ દાઉદનગરમાંથી+ પોતાના મહેલમાં રહેવા આવી, જે સુલેમાને તેના માટે બાંધ્યો હતો. પછી સુલેમાને ગઢ*+ બાંધ્યો.
૫ હિઝકિયાએ હિંમત રાખીને તૂટી ગયેલો આખો કોટ ફરીથી બાંધ્યો. તેણે એના પર બુરજો બનાવ્યા અને બહારની તરફ બીજી દીવાલ બનાવી. તેણે દાઉદનગરના ગઢનું* સમારકામ કરાવ્યું.+ તેણે ઘણાં બધાં હથિયારો અને ઢાલો બનાવ્યાં.