૧૦ “ગેબાથી+ લઈને યરૂશાલેમની દક્ષિણે આવેલા રિમ્મોન+ સુધી આખો દેશ અરાબાહ+ જેવો થશે. યરૂશાલેમ પોતાની જગ્યાએ ઊંચું કરાશે અને લોકો એમાં વસશે.+ બિન્યામીનના દરવાજાથી+ લઈને છેક પહેલા દરવાજા સુધી, પહેલા દરવાજાથી લઈને છેક ખૂણાના દરવાજા સુધી અને હનાનએલના મિનારાથી+ લઈને છેક રાજાના દ્રાક્ષાકુંડો સુધી લોકો વસશે.