-
૨ કાળવૃત્તાંત ૨૫:૨૫-૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ ઇઝરાયેલના રાજા યહોઆહાઝના દીકરા+ યહોઆશના+ મરણ પછી, યહૂદાનો રાજા યહોઆશનો દીકરો અમાઝ્યા+ ૧૫ વર્ષ જીવ્યો. ૨૬ શરૂઆતથી લઈને અંત સુધીનો અમાઝ્યાનો બાકીનો ઇતિહાસ યહૂદાના અને ઇઝરાયેલના રાજાઓના પુસ્તકમાં લખેલો છે. ૨૭ અમાઝ્યા યહોવાના માર્ગમાંથી ભટકી ગયો ત્યારથી, યરૂશાલેમમાં લોકોએ તેની વિરુદ્ધ કાવતરું ઘડ્યું.+ એટલે તે લાખીશ શહેર ભાગી ગયો. તેઓએ ત્યાં પણ તેની પાછળ માણસો મોકલ્યા અને તેને મારી નાખ્યો. ૨૮ તેઓ તેને ઘોડા પર નાખીને લઈ આવ્યા અને તેને તેના બાપદાદાઓની જેમ યહૂદામાં દફનાવવામાં આવ્યો.
-