પુનર્નિયમ ૩૨:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ જે ઈશ્વર નથી એના દ્વારા તેઓએ મને રોષ ચઢાવ્યો* છે;+તેઓએ પોતાની નકામી મૂર્તિઓથી મને ગુસ્સે કર્યો છે.+ એટલે જે પ્રજા ગણાવાને લાયક નથી એના દ્વારા હું તેઓમાં ઈર્ષા જગાડીશ;+એક મૂર્ખ પ્રજાથી હું તેઓને ગુસ્સે કરીશ.+ ૧ શમુએલ ૧૨:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ જૂઠાં દેવી-દેવતાઓ પાછળ ન જતા.+ એનો કોઈ ફાયદો નથી+ અને તેઓ તમને બચાવી શકતાં નથી, કેમ કે તેઓ તો નકામી મૂર્તિઓ છે.
૨૧ જે ઈશ્વર નથી એના દ્વારા તેઓએ મને રોષ ચઢાવ્યો* છે;+તેઓએ પોતાની નકામી મૂર્તિઓથી મને ગુસ્સે કર્યો છે.+ એટલે જે પ્રજા ગણાવાને લાયક નથી એના દ્વારા હું તેઓમાં ઈર્ષા જગાડીશ;+એક મૂર્ખ પ્રજાથી હું તેઓને ગુસ્સે કરીશ.+
૨૧ જૂઠાં દેવી-દેવતાઓ પાછળ ન જતા.+ એનો કોઈ ફાયદો નથી+ અને તેઓ તમને બચાવી શકતાં નથી, કેમ કે તેઓ તો નકામી મૂર્તિઓ છે.