૨ રાજાઓ ૧૬:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ આહાઝે આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલેસેરને+ સંદેશો મોકલ્યો: “હું તમારો સેવક, તમારો દીકરો* છું. સિરિયાના રાજાએ અને ઇઝરાયેલના રાજાએ મારા પર હુમલો કર્યો છે. અહીં આવીને તેઓના હાથમાંથી મને બચાવી લો.”
૭ આહાઝે આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલેસેરને+ સંદેશો મોકલ્યો: “હું તમારો સેવક, તમારો દીકરો* છું. સિરિયાના રાજાએ અને ઇઝરાયેલના રાજાએ મારા પર હુમલો કર્યો છે. અહીં આવીને તેઓના હાથમાંથી મને બચાવી લો.”