૨ રાજાઓ ૧૭:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ હોશીઆના શાસનના નવમા વર્ષે આશ્શૂરના રાજાએ સમરૂન જીતી લીધું.+ તે ઇઝરાયેલના લોકોને ગુલામ બનાવીને આશ્શૂર લઈ ગયો.+ તેણે તેઓને હલાહમાં, ગોઝાન નદી+ પાસેના હાબોરમાં અને માદીઓનાં શહેરોમાં વસાવ્યા.+
૬ હોશીઆના શાસનના નવમા વર્ષે આશ્શૂરના રાજાએ સમરૂન જીતી લીધું.+ તે ઇઝરાયેલના લોકોને ગુલામ બનાવીને આશ્શૂર લઈ ગયો.+ તેણે તેઓને હલાહમાં, ગોઝાન નદી+ પાસેના હાબોરમાં અને માદીઓનાં શહેરોમાં વસાવ્યા.+