૨ રાજાઓ ૧૮:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ આશ્શૂરના રાજાએ તાર્તાન,* રાબસારીસ* અને રાબશાકેહને* લાખીશથી+ યરૂશાલેમ હિઝકિયા રાજા પાસે મોકલ્યા.+ તેઓની સાથે મોટું લશ્કર પણ મોકલ્યું. તેઓ યરૂશાલેમ આવ્યા અને તેઓએ ધોબીઘાટના માર્ગે આવેલા ઉપલા તળાવની નહેર પાસે પડાવ નાખ્યો.+
૧૭ આશ્શૂરના રાજાએ તાર્તાન,* રાબસારીસ* અને રાબશાકેહને* લાખીશથી+ યરૂશાલેમ હિઝકિયા રાજા પાસે મોકલ્યા.+ તેઓની સાથે મોટું લશ્કર પણ મોકલ્યું. તેઓ યરૂશાલેમ આવ્યા અને તેઓએ ધોબીઘાટના માર્ગે આવેલા ઉપલા તળાવની નહેર પાસે પડાવ નાખ્યો.+