૨ રાજાઓ ૨૫:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે યહૂદામાં અમુક લોકોને રહેવા દીધા હતા.+ તેણે ગદાલ્યાને+ તેઓ પર આગેવાન બનાવી દીધો. તે અહીકામનો+ દીકરો અને શાફાનનો+ પૌત્ર હતો. યર્મિયા ૨૬:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ પણ શાફાનના+ દીકરા અહીકામે+ યર્મિયાને સાથ આપ્યો, એટલે તેને લોકોના હાથમાં સોંપવામાં ન આવ્યો અને તે માર્યો ન ગયો.+
૨૨ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે યહૂદામાં અમુક લોકોને રહેવા દીધા હતા.+ તેણે ગદાલ્યાને+ તેઓ પર આગેવાન બનાવી દીધો. તે અહીકામનો+ દીકરો અને શાફાનનો+ પૌત્ર હતો.
૨૪ પણ શાફાનના+ દીકરા અહીકામે+ યર્મિયાને સાથ આપ્યો, એટલે તેને લોકોના હાથમાં સોંપવામાં ન આવ્યો અને તે માર્યો ન ગયો.+