૧ રાજાઓ ૧૨:૨૮, ૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ યરોબઆમે સલાહકારોને પૂછ્યું અને સોનાનાં બે વાછરડાં બનાવ્યાં.+ તેણે લોકોને કહ્યું: “તમારે યરૂશાલેમ જવા કેટલી તકલીફ ઉઠાવવી પડે છે! ઓ ઇઝરાયેલ, તને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર દેવો આ રહ્યા.”+ ૨૯ તેણે એક વાછરડો બેથેલમાં+ ને બીજો દાનમાં+ ઊભો કર્યો.
૨૮ યરોબઆમે સલાહકારોને પૂછ્યું અને સોનાનાં બે વાછરડાં બનાવ્યાં.+ તેણે લોકોને કહ્યું: “તમારે યરૂશાલેમ જવા કેટલી તકલીફ ઉઠાવવી પડે છે! ઓ ઇઝરાયેલ, તને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર દેવો આ રહ્યા.”+ ૨૯ તેણે એક વાછરડો બેથેલમાં+ ને બીજો દાનમાં+ ઊભો કર્યો.