પુનર્નિયમ ૭:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ તમે તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓને આગમાં બાળી નાખજો.+ એ મૂર્તિઓ પરનાં સોના-ચાંદીનો લોભ રાખતા નહિ કે એને તમારા માટે લેતા નહિ,+ નહિતર એ તમારા માટે ફાંદો બની જશે. એને તમારા ઈશ્વર યહોવા ધિક્કારે છે.+
૨૫ તમે તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓને આગમાં બાળી નાખજો.+ એ મૂર્તિઓ પરનાં સોના-ચાંદીનો લોભ રાખતા નહિ કે એને તમારા માટે લેતા નહિ,+ નહિતર એ તમારા માટે ફાંદો બની જશે. એને તમારા ઈશ્વર યહોવા ધિક્કારે છે.+