૧ રાજાઓ ૬:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ “જો તું મારા નીતિ-નિયમો અને કાનૂનો પાળીશ તથા મારી બધી આજ્ઞાઓ પ્રમાણે ચાલીશ,+ તો જે મંદિર તું બાંધી રહ્યો છે એ વિશે તારા પિતા દાઉદને આપેલું વચન હું પૂરું કરીશ.+
૧૨ “જો તું મારા નીતિ-નિયમો અને કાનૂનો પાળીશ તથા મારી બધી આજ્ઞાઓ પ્રમાણે ચાલીશ,+ તો જે મંદિર તું બાંધી રહ્યો છે એ વિશે તારા પિતા દાઉદને આપેલું વચન હું પૂરું કરીશ.+