૨ શમુએલ ૭:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ તે જ મારા નામના મહિમા માટે મંદિર બાંધશે.+ હું તેની રાજગાદી કાયમ ટકાવી રાખીશ.+ ૧ કાળવૃત્તાંત ૨૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ પણ તને દીકરો થશે,+ જે શાંતિ ચાહનાર હશે. હું તેને આસપાસના બધા દુશ્મનોથી શાંતિ આપીશ.+ તેનું નામ સુલેમાન*+ હશે અને તેના દિવસોમાં આખા ઇઝરાયેલમાં સુખ-શાંતિ હશે.+
૯ પણ તને દીકરો થશે,+ જે શાંતિ ચાહનાર હશે. હું તેને આસપાસના બધા દુશ્મનોથી શાંતિ આપીશ.+ તેનું નામ સુલેમાન*+ હશે અને તેના દિવસોમાં આખા ઇઝરાયેલમાં સુખ-શાંતિ હશે.+