-
પુનર્નિયમ ૪:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ એવી કઈ મોટી પ્રજા છે જેને કોઈ દેવ સાથે એવો નજીકનો સંબંધ હોય, જેવો સંબંધ આપણને આપણા ઈશ્વર યહોવા સાથે છે?+ જ્યારે જ્યારે આપણે તેમને પોકાર કરીએ છીએ, ત્યારે ત્યારે તે આપણું સાંભળે છે.
-