પ્રકટીકરણ ૧૯:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ મેં મોટા ટોળા, ધસમસતા પાણી અને મોટી ગર્જના જેવો અવાજ સાંભળ્યો. એ કહેતો હતો: “યાહનો જયજયકાર કરો!*+ આપણા સર્વશક્તિમાન+ ઈશ્વર યહોવા* હવે રાજા તરીકે રાજ કરે છે!+
૬ મેં મોટા ટોળા, ધસમસતા પાણી અને મોટી ગર્જના જેવો અવાજ સાંભળ્યો. એ કહેતો હતો: “યાહનો જયજયકાર કરો!*+ આપણા સર્વશક્તિમાન+ ઈશ્વર યહોવા* હવે રાજા તરીકે રાજ કરે છે!+