-
૧ શમુએલ ૧૬:૧૧, ૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ શમુએલે યિશાઈને પૂછ્યું: “શું તારા બધા દીકરાઓ આવી ગયા?” યિશાઈએ કહ્યું: “ના, સૌથી નાનો+ હજુ બાકી છે. તે ઘેટાં ચરાવવાં ગયો છે.”+ શમુએલે કહ્યું: “તેને બોલાવ, કેમ કે તે નહિ આવે ત્યાં સુધી આપણે જમવા નહિ બેસીએ.” ૧૨ યિશાઈએ તેને બોલાવવા કોઈકને મોકલ્યો અને તેને શમુએલ આગળ લાવ્યો. તે છોકરો દેખાવે રૂપાળો અને લાલચોળ હતો. તેની આંખો સુંદર હતી.+ યહોવાએ શમુએલને કહ્યું: “ઊભો થા, તેનો અભિષેક કર, કેમ કે મેં તેને પસંદ કર્યો છે.”+
-