વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૨૩:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ રાજાએ પ્રમુખ યાજક હિલ્કિયાને,+ બીજા યાજકોને અને દરવાનોને હુકમ કર્યો: યહોવાના મંદિરમાંથી એ બધી વસ્તુઓ બહાર કાઢી લાવો, જે બઆલની અને ભક્તિ-થાંભલાની+ પૂજા કરવા તેમજ આકાશમાં જે કંઈ છે એ બધાની* પૂજા કરવા વપરાય છે. તેણે એ બધી વસ્તુઓ યરૂશાલેમ બહાર કિદ્રોનના ઢોળાવો પર બાળી નાખી અને એની રાખ બેથેલ લઈ ગયો.+

  • ૨ કાળવૃત્તાંત ૩૪:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ તેઓ યહોવાના મંદિરમાં ભેગા કરેલા પૈસા કાઢતા હતા ત્યારે,+ હિલ્કિયા યાજકને યહોવાના નિયમશાસ્ત્રનું પુસ્તક+ મળ્યું, જે મૂસા દ્વારા અપાયું હતું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો