-
૨ રાજાઓ ૨૩:૨૨, ૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ ઇઝરાયેલમાં ન્યાયાધીશો ન્યાય કરતા હતા ત્યાર પછી આવું પાસ્ખા ઊજવવામાં આવ્યું ન હતું. અરે, ઇઝરાયેલના અને યહૂદાના રાજાઓના રાજમાં પણ આવું પાસ્ખા ઊજવવામાં આવ્યું ન હતું.+ ૨૩ પણ યોશિયા રાજાના શાસનના ૧૮મા વર્ષે યરૂશાલેમમાં યહોવા માટે પાસ્ખા ઊજવવામાં આવ્યું.
-
-
૨ કાળવૃત્તાંત ૩૦:૨૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૬ યરૂશાલેમમાં આનંદ આનંદ છવાઈ ગયો. ઇઝરાયેલના રાજા દાઉદના દીકરા સુલેમાનના સમયથી યરૂશાલેમમાં આવી ઉજવણી થઈ ન હતી.+
-