-
૨ કાળવૃત્તાંત ૩૫:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ પ્રબોધક શમુએલના સમયથી પાસ્ખાના તહેવારની આટલી મોટી ઉજવણી ઇઝરાયેલમાં કદી થઈ ન હતી. યોશિયા, યાજકો, લેવીઓ, ત્યાં હાજર યહૂદાના અને ઇઝરાયેલના લોકોએ તેમજ યરૂશાલેમના બધા લોકોએ રાખેલા આ તહેવારની તેઓએ ખૂબ ધામધૂમથી ઉજવણી કરી. તેઓએ એવી ઉજવણી કરી, જેવી ઇઝરાયેલના કોઈ રાજાએ કરી ન હતી.+
-