૨ કાળવૃત્તાંત ૨:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ આકાશો, અરે આકાશોનાં આકાશો પણ તેમને સમાવી શકતા નથી.+ તો પછી તેમના માટે મંદિર કોણ બાંધી શકે? હું કોણ કે તેમના માટે મંદિર બાંધું? હું તો તેમની આગળ આગમાં બલિદાનો ચઢાવવા* માટે ફક્ત જગ્યા બાંધું છું. યશાયા ૪૦:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ કોણે પોતાના ખોબાથી પાણી માપ્યું છે?+ કોણે વેંતથી* આકાશ માપ્યું છે? કોણે માપિયામાં ધરતીની ધૂળ ભેગી કરી છે?+ કોણે પલ્લાંમાં પહાડોને જોખ્યા છે? કોણે ત્રાજવામાં ડુંગરોને તોળ્યા છે? પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ જે ઈશ્વરે દુનિયા અને એમાંની બધી વસ્તુઓ રચી છે, એ તો સ્વર્ગ અને પૃથ્વીના માલિક છે,+ તે હાથે બનાવેલાં મંદિરોમાં રહેતા નથી.+
૬ આકાશો, અરે આકાશોનાં આકાશો પણ તેમને સમાવી શકતા નથી.+ તો પછી તેમના માટે મંદિર કોણ બાંધી શકે? હું કોણ કે તેમના માટે મંદિર બાંધું? હું તો તેમની આગળ આગમાં બલિદાનો ચઢાવવા* માટે ફક્ત જગ્યા બાંધું છું.
૧૨ કોણે પોતાના ખોબાથી પાણી માપ્યું છે?+ કોણે વેંતથી* આકાશ માપ્યું છે? કોણે માપિયામાં ધરતીની ધૂળ ભેગી કરી છે?+ કોણે પલ્લાંમાં પહાડોને જોખ્યા છે? કોણે ત્રાજવામાં ડુંગરોને તોળ્યા છે?
૨૪ જે ઈશ્વરે દુનિયા અને એમાંની બધી વસ્તુઓ રચી છે, એ તો સ્વર્ગ અને પૃથ્વીના માલિક છે,+ તે હાથે બનાવેલાં મંદિરોમાં રહેતા નથી.+