-
૨ કાળવૃત્તાંત ૧:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ એટલે હું તને બુદ્ધિ અને જ્ઞાન આપીશ. હું તને પુષ્કળ ધનદોલત અને માન-સન્માન પણ આપીશ. એવી જાહોજલાલી પણ આપીશ, જેવી તારી અગાઉના કોઈ રાજાને મળી નથી કે તારા પછીના કોઈ રાજાને મળશે નહિ.”+
-