૨ શમુએલ ૭:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ રાજાએ નાથાન+ પ્રબોધકને* કહ્યું: “જો, હું દેવદારનાં લાકડાંથી બનેલા મહેલમાં રહું છું,+ જ્યારે કે સાચા ઈશ્વરનો કરારકોશ કાપડના મંડપમાં છે.”+ ૨ શમુએલ ૧૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ એટલે યહોવાએ નાથાનને+ દાઉદ પાસે મોકલ્યો. નાથાન તેની પાસે આવ્યો+ અને કહ્યું: “એક શહેરમાં બે માણસો હતા, એક અમીર અને બીજો ગરીબ. ૧ રાજાઓ ૧:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પણ સાદોક+ યાજક, યહોયાદાનો દીકરો બનાયા,+ નાથાન+ પ્રબોધક,* શિમઈ,+ રેઈ અને દાઉદના શૂરવીર યોદ્ધાઓએ+ અદોનિયાને સાથ આપ્યો નહિ. ૧ કાળવૃત્તાંત ૨૯:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ દર્શન સમજાવનાર શમુએલ, નાથાન+ પ્રબોધક અને દર્શન જોનાર ગાદનાં+ લખાણોમાં રાજા દાઉદનો શરૂઆતથી અંત સુધીનો ઇતિહાસ નોંધેલો છે.
૨ રાજાએ નાથાન+ પ્રબોધકને* કહ્યું: “જો, હું દેવદારનાં લાકડાંથી બનેલા મહેલમાં રહું છું,+ જ્યારે કે સાચા ઈશ્વરનો કરારકોશ કાપડના મંડપમાં છે.”+
૧૨ એટલે યહોવાએ નાથાનને+ દાઉદ પાસે મોકલ્યો. નાથાન તેની પાસે આવ્યો+ અને કહ્યું: “એક શહેરમાં બે માણસો હતા, એક અમીર અને બીજો ગરીબ.
૮ પણ સાદોક+ યાજક, યહોયાદાનો દીકરો બનાયા,+ નાથાન+ પ્રબોધક,* શિમઈ,+ રેઈ અને દાઉદના શૂરવીર યોદ્ધાઓએ+ અદોનિયાને સાથ આપ્યો નહિ.
૨૯ દર્શન સમજાવનાર શમુએલ, નાથાન+ પ્રબોધક અને દર્શન જોનાર ગાદનાં+ લખાણોમાં રાજા દાઉદનો શરૂઆતથી અંત સુધીનો ઇતિહાસ નોંધેલો છે.